<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ભાવનગરમાં 34 કી. મી.ની ઝડપે પવન ફૂંકાવવા છતાં બફારાથી લોકો ત્રસ્ત

શહેર અને જિલ્લામાં ધૂપછાંવના વાતાવરણ વચ્ચે બફારો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા

ભાવનગર શહેર અને જિલ્લામાં  ધૂપછાંવ ના વાતાવરણ વચ્ચે બફારો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

આજે ભાવનગર શહેર નું મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી રહ્યું હતું .જ્યારે લઘુતમ તાપમાન 29.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 34 કિમી ની ઝડપે રહી હતી.
બફારો વધુ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ગોહિલવાડના લોકો હવે મેઘરાજા પધરામણી કરે તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે.

(6:57 PM IST)