<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

મોરબીના રવાપર રોડ પર એપાર્ટમેન્ટના પાર્કિંગમાથી બાઈકની ચોરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના રવાપર રોડ ગૌતમ સોસાયટી વિન્ટેઝવિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એકટીવાની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

   મોરબીના રવાપર રોડ પર વિન્ટેઝવિલા એપાર્ટમેન્ટમાં રહેતા હરીલાલભાઈ રૂગનાથભાઈ રાજપરા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે  ગત તા. ૦૧-૦૫ ના રોજ પોતાનું એકટીવા જીજે ૩૬ એચ ૬૭૭૭ કીમત રૂ.૨૫૦૦૦ વાળી કાળા કલરનું તેના પાર્કિંગમાં પાર્ક કરેલ હોય જેની કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.

(11:36 PM IST)