News of Friday, 14th June 2024
મીઠાપુર પોલીસ સ્ટેશન શાંતિ સમિતીની મિટિંગ યોજાઈ

મીઠાપુરઃ પોલીસ સ્ટેશને ઇન્ચાર્જ પી આઈ નિકુંજ જોષીનાં અધ્યક્ષસ્થાને ઈદનાં તહેવારની ઉજવણી બાબતે એક શાંતિ સમિતીની મિટિંગ યોજવામા આવી હતી.આ મિટિંગમાં ઉપસ્થિત રહેલ આગેવાનો સાથે શાંતિ પૂર્ણ વાતાવરણ માં આ તહેવાર ઉજવવા પર ભાર મૂકયો હતો.(તસ્વીર-દિવ્યેશ જટણીયા મીઠાપુર)
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
