News of Friday, 14th June 2024
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ઈદ,નિમિત્તે ફુટ પેટ્રોલીંગ

વઢવાણઃ ઈદ તથા તાજીયા-મોહરમનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરક્ષામાં કોઈ કચાશના રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાઓ તેમજ માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સીટી પોલીસ પી આઈ દ્વારા શહેરી વિસ્તારોમાં સોની તલાવડી ફૂલગલી કુંભાર પરા સોની બજાર સહિત વિસ્તારમાં પોલીસ અધિકારીઓ સાથે રાખી ને વિસ્તારમા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાᅠ ની સૂચનાઓ હેઠળ ધાંગધ્રા સીટી પોલીસ પી આઈ એમ યુ મશી, દ્વારા શહેરી વિસ્તારોમાં સોની તલાવડી ફૂલગલી કુંભારપરા સોની બજાર સહિત વિસ્તારમાં પોલીસ અધિકારીઓ સાથે રાખીને વિસ્તારમા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
