News of Friday, 14th June 2024
જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં સાત ગામના પાણીના પ્રશ્નો ઉકેલવા કલેક્ટર બી.કે. પંડ્યાને પાણીના માટલા ફોડીને આવેદનપત્ર

જામનગર::જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં સાત ગામના પાણીના પ્રશ્નોને લઈને તાત્કાલિક નિર્ણયો લાવવા કલેકટર કચેરી કલેક્ટર બી.કે. પંડ્યાને પાણીના માટલા ફોડીને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને પ્રશ્ન હલ ન થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીર : : કિંજલ કારસરીયા, જામનગર)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
