News of Friday, 14th June 2024
અકિલા ન્યુઝ : અમરેલીના સુરાગપૂર ગામમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી, ફાયર ટીમ પહોચી ઘટના સ્થળે, 108 ટિમ દ્દ્વારા બાળકીને બોરવેલમાં ઓક્સિજન આપવાની કાર્યવાહી શરૂ, બાળકી બોરવેલમાં 45 થી 50 ફૂટના અંતરે હોવાનું અનુમાન.

(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
