<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ગોંડલ યાર્ડમાં બટેટા, ટમેટા અને મરચાની સૌથી વધુ આવક: જાણો શાકભાજીનો ભાવ

ટામેટાની 27780 કિલો અને મચરાની 7370 કિલોની આવક થઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટામેટા, બટાકા,કોથમરી અને મરચાની સૌથી વધારે આવક થઈ હતી. જેમા ટામેટાની 27780 કિલો અને મચરાની 7370 કિલોની આવક થઈ હતી.

ગોંડલ યાર્ડમાં આજે શાકભાજીનો ભાવ જોઈએ તો ટામેટાનો ભાવ 20 કિલોના સૌથી વધારે 850 બોલાયા હતા. જ્યારે મરચાના 20 કિલોના 1000, ભીડો 20 કિલોના 1500

ગોંડલ યાર્ડના શાકભાજીના ભાવ, જે 20 કિલોના છે.

(9:26 PM IST)