<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

સોમનાથ હલિપેડ ઉપર મંત્રીનું સ્‍વાગત

પ્રભાસ પાટણ :  સોમનાથ ખાતે શ્રમ રોજગાર અને રમત ગમત ના   કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું હેલિપેડ પર સ્‍વાગત કરતા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મેરી બોર્ડના પૂર્વ ડાયરેક્‍ટર અને અખીલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના તમામ હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા સોમનાથ દર્શન અર્થ પધારતા તેમની સાથે ભગવાન સોમનાથ મહાદેવ ના દર્શન નો લાભ લીધો હતો. (૨૫.૩) (તસ્‍વીર : દેવાભાઇ રાઠોડ)

(1:40 PM IST)