News of Saturday, 15th June 2024
પોરબંદરમાં કેન્દ્રીયમંત્રી અને ધારાસભ્યનું સન્માન કરતા હરદાસભાઇ ઓડેદરા

જુનાગઢઃ તાજેતરમાં જંગી બહુમતીથી ચૂટાયેલા પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા તથા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાનો ધન્યવાદ સમારંભ પોરબંદર ખાતે યોજાયો હતો જેમાં મનસુખભાઇ માંડવીયા તથા અર્જુનભાઇનું સન્માન કરી અને મેરસમાજ ના અગ્રણી અને ક્રિષ્નાલાઇમ સ્ટોન વાળા હરદાસભાઇ મેરૂભાઇ ઓડેદરા એ અભિનંદન પાઠવતા તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુજોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
