તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
સૌરાષ્ટ્રના ભાણવડમાં ચોમાસાનું આગમન: સવારે ૧૧ સુધીમાં ૨ ઇંચ વરસાદ પડ્યો : જુઓ વિડિઓ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આજ વહેલી સવારથી વરસાદના આગમન સાથે ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે.
મધરાતથી તાલુકાના વિવિધ ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો. સવારે ૧૧ સુધીમાં ક્યાંક ઝરમર, તો ક્યાંક મુશળધાર વરસ્યો.
અત્યાર સુધીમાં ભાણવડ તાલુકામાં સરેરાશ ૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો.
કૌશલ સવજાણી જામખંભાળિયા.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
