હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૩૪.૩૬ કરોડનો ચરસનો જથ્થો કોણ ફેંકી ગયું?

જીલ્લા પોલીસવડા નિતેશકુમાર પાંડેયની આગેવાનીમાં જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી શનીવારે મળેલા ૬૮૭ર૭ કિલો કિ. રૂા. ૩૪.૩૬,૩પ૦૦૦ નાં ચરસનો જથ્થો શનીવારે ઝડપાયા બાદ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશકુમાર પાંડેની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરાઇ છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચશેકકુમાર યાદવ, રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ શ્રી નિતેશ પાંડેય પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાનાઓ તથા ના.પો.અધિ. શ્રી દ્વારકા ડીવીઝન સાગર રાઠોડ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લ.ની દરીયાઈ સુરક્ષા સુદઢ કરવા તેમજ દરીયાઇ માર્ગે ગેરકાયદેસર હેરાફેરી તથા લેન્ડીંગ, પર અંકુશ લાવવા નીયમીત પેટ્રોલીંગ અને ટેકનોલોજી સર્વેલન્સ થવા સારૂ સુચનાઓ તથા માર્ગદર્શન આપવામા અ.હેલ હતુ.
અનુસંધાને તા. દ્વારકા પોલીસ સ્ટાફ તથા એસ.આરડી સભ્યોની ટીમો દ્વારકા પોસ્ટે વિસ્તારના દરીયાકીનાર વીસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ચંદ્રભાગા વીસ્તાર દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસના પેકેટ નંગ ૯ (નવ) જેમાં ૦૯.૩૮૩ કીલો ચરસ ૦૪,૯૯,૧૫૦૦ (ચાર કરેડ નવાણું લાખ મંદર હજાર) નુ બીનવારસુ હાલતમાં મળી આવેલ તેમજ વાચ્છુ ગામ દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસ નુ પેકટ નંગ ૨૯ (ઓગત્રીસ) જેમાં ૩,૦૬૬ કી ચરમ ૧,૫૫૩,૩૦૦૦૦/- (પંદર કરોડ ત્રેપ્પન લાખ ત્રીસ હજાર) નું બીનવારસુ હાલતમા મળી આવેલ તેમજ ગોરીજા ગામ દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસ નુ પેકટ નંગ ૨૬ (છવીસ) જેમાં ૨૭.૬૭૮ કીલો ચરસ ૧૩,૮૩,૯૦૦૦૦ (તેર કરોડ ત્યાશી લાખ નેવુ હજાર) નુ બીનવારસુ હાલતમાં મળી આવેલ આા ઉપરોકત ગુન્હાની તપાસ દરમ્યાન માદક પદાર્થ ચરસ ના વધુ ૬૪ (ચૌસઠ) પેકટ જેનુ વજન ૬૮.૭૨૭ કીલો લી રૂા.
૩૪ ૩૫ ૩૪૦૦૦/- (ચોત્રીસ કરોડ છત્રીસ લાખ પાત્રીસ હજાર) નુ મળી આવેલ હોય તેમજ અગાઉ પણ દ્વારકા પોલીસ સ્ટેશ્યન વરવાળા દરીયાઈ નારેથી માદક પદાર્થ ચરસ ૩૨.૦૫૩૩ ફીલો કીમત રૂપીયા ૧૬.૦૨,૬૫૦૦૦/- (સોળ કરોડ બે લાખ પાસેઠ હજાર) તથા મીઠાપુર પેલીસ સ્ટેશન વીસ્તારમાથી માદક પદાર્થ ચરસ ના ર૧ (એકવીસ) પેકટ જેનુ વજન ૨૨.૯૪૮ ગ્રામ કી રૂ ૧૧૪૭૩૫૦૦૦/- (અગીયાર કરોડ સુળતાલીસ લાખ પાંત્રીસ હજાર) નો મુદામાલ બીનવારસુ હાલતમાં મળી આવેલ ચામ સદરહુ ગુન્દાની તપાસ દરમ્યાન દરીયાકીનારા વીસ્તારમાંથી માદક પદાર્થ ચરસ ના કુલ ૫ેકેટ ૧૧૫ જેનું વજન ૧૨૩.૭૨૮ કીલો જેની કુલ કીંમત ૬૧,૮૬૩૫૦૦૦ (એકસઠ કરોડ છીયાસી લાખ પાત્રીસ હજાર) નુ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
