<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

હવે પોરબંદરના ઓડદરના કાંઠેથી ચરસના બિનવારસુ પાંચ પેકેટ મળી આવ્યા: પોલીસ તપાસ અને સર્ચ ઓપરેશનનો ધમધમાટ

આધારભૂત અહેવાલો મુજબ સૌરાષ્ટ્રના પોરબંદરમાં આવેલ ઓડદર નજીકના દરિયાકાંઠા આસપાસથી ચરસના મનાતા પાંચ પેકેટ બીન વારસુ મળી આવ્યા છે. રૂરલ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને સર્ચ ઓ પરેશનનો ધમધમાટ ચાલી રહ્યો છે. બપોર પછી એસઓજી પેટ્રોલિંગમાં નીકળેલ ત્યારે આ ચરસના પેકેટ હાથ થયા હતા. (પરેશ પારેખ પોરબંદર અકિલા)

(5:50 PM IST)