<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

જામનગરમાં જીજની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ડ્રેસિંગરૂમમાં યુવકની હત્યાના કેસમાં ચાર શખ્શોની ધરપકડ

જામનગરમાં જીજી હોસ્પિટલ ખાતે થોડા દિવસો પહેલા ટ્રોમા સેન્ટરના ડ્રેસિંગ રૂમ પાસે યુવકની હત્યા નીપજવાના ગુનામાં ચાર શખ્સોને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.9તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(7:23 PM IST)