તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
ભંડારીયાના સાગરને ક્યાંય ગમતું નહોતું એટલે ઝેરી પાવડર પી લીધો

રાજકોટ તા. ૧૯: જસદણના ભંડારીયા ગામે રહેતાં અને કારખાનામાં કામ કરતાં સાગર અરવિંદભાઇ ગોહેલ (ઉ.વ.૨૦) નામના યુવાને સાંજે બોઘરાવદર રોડ પર ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
સાગર બે ભાઇમાં મોટો છે અને અપરિણીત છે. તેના કહેવા મુજબ તેને કેટલાક દિવસથી ક્યાંય ગમતું ન હોઇ તેના કારણે કંટાળી જતાં ઝેરી પાવડર પી લીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે ભાડલા પોલીસને જાણ કરી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
