તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
માંગરોળમાં એસ.પી. હર્ષદ મહેતાનું ફુટ પેટ્રોલીંગ- ધર્મગુરૂ સાથે બેઠક

જુનાગઢઃ માંગરોળમાં મુસ્લીમ બિરાદરોના બકરી ઇદના ધાર્મિક તહેવાર સબબ શહેરના આસ્થાના સ્થળ બડીમેડીથી જહાનીયાપીરની દરગાહ સુધી ઇલમ-રોઝા તથા તેઓ ના ધર્મગુરૂ સાથેનું ઝુલુસ નિકળેલ જે ઝુલુસ દરમ્યાન જુનાગઢના જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ ઉપસ્થિત રહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ડી.વી. કોડિયાતર તથા જીલ્લાના પોલીસ અધિકારીઓએ ઐતહાસિક સ્થળ બડીબેડીની મુલાકાત લેવામાં આવેલ અને આ વસ્તુઓ નિહાળેલ અને મુસ્લીમ ધર્મગુરૂઓ સાથે એસ.પી. હર્ષદ મહેતા તથા ડીવાયએસપી કોડિયાતરએ સંવાદ કરેલ જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ- વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
