તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
લાખોટા તળાવ પ્રશ્ને આવેદન

જામનગરઃ લાખોટા તળાવ પાર્ટ ટુ બ્યુટીફિકેશન મામલે વિપક્ષે કમિશનરને આવેદનપત્ર આપી વિકાસના નામે વિનાશ કરાતો હોવાનો વિપક્ષનો આક્ષેપ છે અને તળાવ બુરી વિકાસ નહિ વિનાશ કરાઇ રહ્યો છે. તેમ વિપક્ષએ જણાવ્યું છે. બ્યુટીફિકેશનના નામે થતા વિનાશ બંધ કરો નહિતર જન આંદોલન થશે તેવી ચિમકી અપાઇ છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
