તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા વજીરખાન પઠાણ

સાવરકુંડલા : ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પુર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇ નોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાન પઠાણ ન્યુ દિલ્હી જઇને રાહુલજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવેલ હતી. અને વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષાઓ કરવામાં આવી હતી. (તસ્વીર : અહેવાલ : ઇકબાલ ગોરી- સાવરકુંડલા)
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
