<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

જામનગરમા વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા "મહારાજ" ફિલ્મનો વિરોધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ :       જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.ફિલ્મમાં સનાતન ધર્મનું હળાહળ અપમાન કરાયુ હોવાનો વૈષ્ણવાચાર્યો દ્વારા દાવો કરવામાં આવ્યો છે

     જામનગરમાં એસપી પ્રેમસુખ ડેલૂને મોટી હવેલીના પુ.પા.ગૌ. વલ્લભરાયજી મહોદય ઉપરાંત વિવિધ હિન્દુ ધાર્મિક સંગઠનોના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી ફરિયાદ નોંધાવી છે 

મહારાજ ફિલ્મ સનાતન ધર્મના યુવાનોને ધર્મથી વિમુખ કરતી હોવાનો દાવો છે.

(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:19 PM IST)