<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ગોંડલ ફાયર વિભાગને બોટ રોબોટ અપાયો

ગોંડલ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ચોમાસાને ધ્યાનમાં લઇ ગોંડલ ફાયર સ્ટાફ, ફાયર ઓફીસર, વાહન ચેરમેન દ્વારા બોટ, રોબોટ જે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ. જેમાં ૧ કી.મી. સુધી જઇ શકે તેવી સિસ્ટમ ગોંડલ નગરપાલીકાને આપવામાં આવેલ છે. (તસ્વીરઃ અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:26 PM IST)