<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ગોંડલમાં વરસાદથી ઠંડક પ્રસરી

ગોંડલઃ ગઇકાલે સાંજથી વરસાદી વાતાવરણ સાથે ગોંડલમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:28 PM IST)