<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

દ્વારકા જિલ્લામાં ૭૭ પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલી

ખંભાળીયા તા.૨૪: દેવભુમિ દ્વારકા  જિલ્લમાં ૭૭ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત દેવભુમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે

(12:32 PM IST)