<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

વિસાવદરઃ ૩ કલાકમાં ર ઇંચ ખાબક્‍યો

ગીર વિસ્‍તારમાં પણ વરસાદઃ સવારથી ઉઘાડ

(યાસીન બ્‍લોચ) વિસાવદર  : ગઈકાલે બપોરના ૩ વાગ્‍યાથી મેઘરાજાનુ આગમન થયુ હતુ. બપોરના ૩થી સાંજના ૬ વાગ્‍યા સુધીમાં ૩ કલાકમાં ૨ ઈંચ વરસાદ ખાબકયો હતો. આગલા ૧ દિવસનો વરસાદ ઉમેરતા મોસમનો કુલ વરસાદ ૩ ઈંચ નોંધાઈ ચૂકયો છે.  વિસાવદરના ગ્રામ્‍ય અને ગીર વિસ્‍તારમાં પણ વરસાદના વાવડ છે. આજે સવારથી ઉઘાડ છે.

(1:59 PM IST)