તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કાલે ૨૫મીએ બપોરે સાધારણ સભા : બોર્ડની જુદી-જુદી સમિતિઓની રચના કરાશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા આવતીકાલે તા.૨૫-૦૬-૨૦૨૪ના રોજ મંગળવારે બપોરે ૧૨:૦૦ કલાકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના ઓડીટોરીયમમાં યોજવામાં આવનાર છે. આ સભામાં મુખ્યત્વે બોર્ડની જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
