News of Tuesday, 25th June 2024
લોધીકાના ખીરસરામાં પોલીયો રસીકરણ

ખીરસરા રણમલજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૦ થી પ વર્ષના બાળકોના પોલીયો રસિકરણ બુથનું મુર્હુત રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણ, તાલુકા હેલ્થ ઓફીસર ડો. અરવિંદ અસ્થાના ડો. દિપક ચંદ્રપાલ, ડો. જયોત્સનાબેન બોરખતરીયા સરપંચ મુકેશભાઇ મકવાણા, ઉપસરપંચ ખીમજીભાઇ સાગઠીયા તેમજ પ્રાથમિક આરોગય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. (તસ્વીર : અહેવાલ : ભીખુપરી ગોસાઇ -ખીરસરા)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
