News of Tuesday, 25th June 2024
અજીત અને અજય જાડેજાના માતાને શ્રધ્ધાંજલી અર્પતા જામસાહેબ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૨૫: જામનગરનાં અજીત જાડેજા અને ક્રિકેટર અજય જાડેજાના માતુશ્રીનું અવસાન થતા જામસાહેબે શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.
અમે તેઓને પ્રેમ અને લાગણીથી શાનભાભી તરીકે બોલાવતા હતા.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
