News of Tuesday, 25th June 2024
વિસાવદરમાં સવારે ૬ થી ૧૦ વચ્ચે ર ઇંચ : કુલ વરસાદ પ ઇંચ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૫ : વિસાવદરમાં સવારે ૬થી ૧૦ વચ્ચે ૨ ઈંચ વરસાદ પડ્યો છે. મોસમનો કુલ વરસાદ પાંચ ઈંચ નોંધાયો છે. આ લખાઈ રહ્યુ છે ત્યારે સવારે ૧૦.૩૦ કલાકે વરસાદ રહી ગયો છે. આમછતાંય ગરમીના ઉકળાટભર્યા માહોલ વચ્ચે ફરી ગમે ત્યારે વરસાદ શરૂ થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
