News of Tuesday, 25th June 2024
પૂનમબેન માડમ દિલ્હી સંસદ સત્રમાં હાજર

જામનગરઃ તા.૨૫ લોકસભા સત્રમાઉમેરોં હોવાથી તા. ૨૪ થી તા. ૩/૭ સુધી સંસદીય સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગર ખંભાળીયા તથા ભાણવડ ખાતે સંસદ સભ્યશ્રીના કાર્યાલયે સવારે ૯:૩૦ થી રાત્રે ૮:૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
