<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જેતપુરમાં ‘એક પેડ મા કે નામ' કાર્યક્રમ

રાજકોટઃ જેતપુર શહેર અને તાલુકા ખાતે ‘એક પેડ મા કે નામ' કાર્યક્રમ અંર્તગત બેઠકમાં જેતપુર વિધાનસભાના વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી જયેશભાઇ રાદડિયા, જીલ્લા ભાજપ મંત્રી અને આ કાર્યક્રમના જીલ્લા ઇન્‍ચાર્જ શ્રી મનોજ રાઠોડ, જીલ્લા ઉપપ્રમુખશ્રી બિંદીયાબેન મકવાણા સહિતના હોદેદારોની ઉપસ્‍થિતિમાં વિવિધ માહિતી આપવામાં આવી હતી.

(10:46 AM IST)