News of Thursday, 27th June 2024
રાજકોટ-મોરબી-જામનગર જીલ્લાના ૧ર ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ પાણી ઠાલવતા મેઘરાજાઃ આવક ચાલુ
ફોફળમાં સવા સાત ફુટ, મોજમાં પ ફુટ, ફોફળ-ર માં સવા તેર ફુટની આવક... : સસોઇ-ર માં ૧રાા ફુટ, વાડીસંગ અને ફુલઝરમાં ૪ાા ફુટ તો ઉંડ-૩ માં ૭ ફુટ નવા નીરની પધરામણી

રાજકોટ તા. ર૭ :.. ધોધમાર વરસાદને કારણે રાજકોટ-મોરબી-જામનગર જીલ્લામાં ર૪ કલાકમાં ૧ર ડેમોમાં ૦ાાથી સવાતેર ફુટ નવા પાણી મેઘરાજાએ ઠાલવી દઇ આ તમામ ડેમોની સપાટી જીવંત બનાવી દિધી છે. જેમાં રાજકોટ જીલ્લાના ફોફળમાં સવા સાત ફુટ ઉપલેટા પાસેના મોજમાં પ ફુટ, ફોફળ-ર માં સવા તેર ફુટ, સસોઇ-ર માં ૧રાા ફુટ, વાડીસંગ અને ફુલઝરમાં ૪ાા ફુટ તથા ઉંડ-૩ માં ૭ ફુટ નવા પાણીની આવક નોંધાઇ છે, કન્ટ્રોલરૂમના ઉમેર્યા પ્રમાણે ધીમી ધારે આવક ચાલુ છે, ડેમોની વિગતો આ મુજબ છે.
રાજકોટ જીલ્લો
ડેમનું નામ છેલ્લા ર૪ કલાકમાં હાલની જીવંત
થયેલ વધારો ફુટમાં સપાટી ફુટમાં
મોજ પ.૦૦ ર૬.૦૦
ફોફળ ૭.ર૮ ૮.૭૦
આજી-૧ ૦.૧૦ ર૧.૧૦
મોરબી જીલ્લો
મચ્છુ-ર ૦.૪૯ ૯.૮૦
ઘોડા ધ્રોઇ ૦.૮ર ૭.૬૦
જામનગર જીલ્લો
ફલઝર-૧ ૦.૩૩ ૪.૦૦
ફોફળ-ર ૧૩.રપ ૪.૧૦
ઉંડ-૩ ૬.૮૯ ૮.ર૦
વાડીસંગ ૪.૪૯ -
ફલઝર (કોબા ૪.૧૦ પ.૬૦
ઉમીયા સાગર ૦.૯૮ --
સસોઇ-ર ૧ર.૬૩ ૭.૧૦
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
