News of Thursday, 27th June 2024
કચ્છમાં વિજ સેવાઓ ખાડે ગઇ : મધરાત્રે વિજ કચેરીએ હલ્લાબોલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૭: કચ્છમાં વીજ સેવાઓ ખાડે ગઇ છે. મધરાતે ભુજ વીજ ક્ચેરીએ લોકોનો હલ્લાબોલ બોલાવ્યો હતો. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સતત વિજળી ગુલ, ઉકળાટ વચ્ચે જનજીવન ત્રસ્ત, અધિકારીઓ ગુમ તો ચૂંટણી પછી નેતાઓ થયા ગુમ, સૌથી વધુ વિજળીનું ઉત્પાદન કરતા કચ્છ જીલ્લામાં દીવા તળે અંધારૂ.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
