તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 28th June 2024
મોરબીમાં નિવાસી તાલીમ વર્ગ યોજવા માંગતી સંસ્થાઓએ રોજગાર કચેરીનો સંપર્ક કરવો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા આગામી જુલાઈ-૨૦૨૪ માસમાં 30 દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરેલ છે. આ નિવાસી તાલીમ માટે હોસ્ટેલ, ક્લાસરૂમ, રસોડુ, ગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક/સામાજિક સંસ્થાની જરૂરીયાત હોય જેના માટે રસ ધરાવતી શૈક્ષણિક/સામજિક સંસ્થાઓએ દિન-૫(પાંચ)માં જિલ્લા રોજગાર કચેરી મોરબીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
