<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

પોરબંદરના ૨ દિ'ના પ્રવાસે પ્રદીપભાઇ ખીમાણી

પોરબંદરઃ તા. ૨૮: જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી પ્રદીપભાઇ ખીમાણી આજથી ૨ દિવસના પ્રવાસે પોરબંદર આવી રહયાછે. પ્રદીપભાઇ આજે સાંજે ૭ થી ૯ જીલ્લા ભાજપ કાર્યલયમાં જિલ્લા સંચાલનની બેઠક તેમજ આવતી કાલે સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ જીલ્લા પંચાયતના સભ્‍યો સાથે બેઠક કરશે પ્રદીપભાઇ નગરપાલિકાના સભ્‍યો સાથે પણ અલગથી બેઠક યોજાશે

(1:41 PM IST)