તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ફૂલ જેવી નવજાત શિશુને ત્યજી પથ્થર હ્રદયી માતા પલાયન
ભુજના કુકમા ગામે નિવૃત્તિ આશ્રમ પાછળ નવજાત શિશુ ત્યજાયેલ મળી આવ્યું

ભુજના કુકમા ગામે નિવૃત્તિ આશ્રમ પાછળ નવજાત શિશુ ત્યજાયેલ મળી આવ્યું છે. આ અંગે ઉત્તમભાઈ શિવલાલ રાઠોડ, ભરતસિંહ સોઢાએ પદ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એમ. ગોહિલને જાણ કરતા આ નવજાત શિશુને પહેલાં પદ્ધર પીએચસી અને બાદ અત્યારે ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી તેની તબીબો અને સ્ટાફ દ્વારા કાળજી લેવાઈ રહી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
