<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

જામનગરના રણજીતસાગર રોડ પર ઘૂઘરાના ધંધાર્થી પિતા પુત્ર પર મફતમાં નાસ્તો કરવાના મુદ્દે ત્રણ શખ્શો તૂટી પડ્યો

મફત નાસ્તો કરવા આવેલ શખ્શો નશામાં ચૂર હોવાની લોકોમાં ચર્ચા : પોલીસ ઘટના સ્થળે

જામનગર રણજીતસાગર રોડ ઉપર આવેલ શાલીગ્રામ હોસ્પિટલ પાસે ઘૂઘરાના ધંધાર્થી પિતા પુત્ર ઉપર મફતમાં નાસ્તો કરવાના મુદ્દે ત્રણ શખ્સો તૂટી પડ્યા હતા મફત નાસ્તો કરવા આવેલ શકશો નશામાં ચૂર હોવાની લોકોમાં ચર્ચા જાગી છે, બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી

 

(10:46 PM IST)