<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ભુજમાં દે ધનાધન દોઢ ઈંચ અને ગાંધીધામમાં ૧ ઈંચ વરસાદ : જુઓ વિડિઓ

ઠેર ઠેર ભરાયા પાણી, ગટર અને પાણીની લાઈન માટે ખોદેલા ખાડાઓ લોકો માટે બન્યા મુશ્કેલીરૂપ, માંડવી, અંજારમાં અડધો ઈંચ, અન્યત્ર ક્યાંક ઝાપટાં તો ક્યાંક ઝરમર વરસાદ સાથે સમગ્ર જિલ્લામાં મેઘ મહેર. 

(વીડિયો: રાજુ ઝવેરી, રિપોર્ટ: વિનોદ ગાલા, ભુજ)

(3:05 PM IST)