તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Sunday, 30th June 2024
મોરબીના લાલપર ગામ નજીક ડમ્પર અકસ્માત, ક્રેઇનની મદદથી ડ્રાઈવરને બહાર કાઢ્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના લાલપર પાસે રાત્રીના સમયે ડમ્પરને અકસ્માત નડ્યો છે. આગળ જતાં વાહને સ્પીડબ્રેકરના કારણે બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો છે. ડ્રાઇવર ડમ્પરમાં ફસાઈ ગયો હોય જેને બહાર કાઢવા માટે સંત કૃપા ક્રેઇનની મદદ લેવામાં આવી છે. આ અકસ્માતને કારણે રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
