<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

મોરબી જીલ્લામાં કુદરતી આફત, અકસ્માત કે દુર્ઘટના માટે કોંગ્રેસે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્ષાઋતુ દરમિયાન જીલ્લામાં કોઈપણ કુદરતી આફત, અકસ્માત કે દુર્ઘટનાના સમયે જરૂરિયાતમંદ નાગરિકો માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે

   મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી શહેર, મોરબી તાલુકા, માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારા તાલુકાના હોદેદારોના નામ અને નંબરની યાદી જાહેર કરી છે જેથી નાગરિકો જરૂરિયાતના સમયમાં હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકશે

(11:22 PM IST)