<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

પીઆઇ ભોજાણી સામે લૂંટ હત્યાની કોશિશ અને રાયોટીંગનો ગુનો દાખલ કરાયો

વંથલીના ગાદોઇ ટોલનાકાના મેનેજર અને કર્મી પર કોડીનારના પીઆઇ સહીત 20 શખ્શોનો પિસ્તોલની અણીએ ખૂની હુમલાના કેસમાં ફરિયાદ દાખલ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢના વંથલીના ગાદોઇ ટોલનાકાના મેનેજર અને કર્મી પર કોડીનારના પીઆઇ સહીત 20 શખ્શોનો પિસ્તોલની અણીએ ખૂની હુમલોના બનાવમાં વંથલી પોલીસમાં પીઆઇ સહીત 20 સામે હત્યાના પ્રયાસ અને રાયોટિંગની ફરિયાદ દાખલ કરાઈ છે આ મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે

 


 

(11:38 PM IST)