તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
અકિલા ન્યુઝ . રાજકોટ ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર વરસાદ પડવાના કારણે કુદરતી ધોધ વહેતો થયો, પાટણવાવ ના ઓસમ ડુંગર પર આવેલ શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધના કુદરતી દ્રશ્યો જોવા મળ્યા, વરસાદ પડવાના કારણે અહીંયા નો કુદરતી ધોધ વહેતો થતા આકર્ષણનું કેન્દ્ર બન્યું કુદરતી ધોધ ની સાથે સાથે પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. : જુઓ વિડિયો

(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
