<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

કાલાવડના નવાગામ પંથકમાં વરસાદની નદી-નાળામાં નવા નીર

નવાગામ : કાલાવડ તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, ઉમરાળા જામવાળી હકુમતી સરવાણીયા, માછરડા, મોટી વાવડી સહિત ગ્રામ્‍ય પંથકમાં ગત રાત ૩ વાગ્‍યાથી ભારે વરસાદ ના પગલે સ્‍થાનિક નદીમાં પુરની સ્‍થિતિ સર્જાઇ. વાત કરવામાં આવે તો માછરડાની સ્‍થાનિક નદીમાં પુર આવતા વાહનવ્‍યવહાર ખોરવાઇ ગયો હતો. તેમજ ઉમરાળા નેસની વાત કરવામાં આવે તો ત્‍યા પણ વાહનવ્‍યવહાર ખોરવાઇ ગયો હતો. (તસ્‍વીર : અહેવાલ હર્ષલ ખંધેડિયા, નવગામ)

(1:10 PM IST)