<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

જામનગરમાં ધોધમાર વરસાદથી રંગમતી નદી અને રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક

કાલાવડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં સારા વરસાદના કારણે નદી, નાળા અને ડેમમા નીર

 

જામનગરમાં ધોધમાર વરસેલા વરસાદથી રંગમતી નદીમાં નવા નીર આવવાની સાથેસાથે રણજીતસાગર ડેમમાં પણ નવા નીરની આવક થવા પામી છે. ગ્રામ્ય વિસ્તારના ચેકડેમ અને નદીમાં પણ નવા નીર આવ્યા છે. કાલાવડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં સારો વરસાદ વરસ્યો છે. જ્યારે જિલ્લાના કાલાવડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં સારા વરસાદના કારણે નદી, નાળા અને ડેમમા નીર આવ્યા છે

(1:29 PM IST)