News of Monday, 1st July 2024
જુનાગઢના જોષીપુરા અંડરબ્રિજમાં પાણી ભરાયુ :

જૂનાગઢ : સર્વત્ર ધોધમાર વરસાદ પડતા જોશીપુરા અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા રસ્તો બંધ થઇ ગયો હતો. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(1:42 PM IST)