<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

જામનગરમાં કોલેરાના ૩ કેસ નોંધાતા લોકો ચિંતીત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧ :  જામનગરમાં ચોમાસાના આગમનનો વરસાદ હજુ પૂર્ણ રૂપે પડયો નથી ત્‍યાં જામનગરમાં કોલેરાના ત્રણ કેસ નોંધાયા ત્રણેય વ્‍યકિતઓને જી.જી. હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

(2:06 PM IST)