<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

જામજોધપુર ગ્રામ્‍ય વિસ્‍તારમાં જળબંબાકારઃ નરમાણા ગામે ૭ ઇંચ ખાબકયો પાણી પાણી

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ તા.૧ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્‍યારે તાલુકાના નરમાણા ગામે વરસાદ વરસતા ગામ પાણી પાણી થયું છે. બગધરા, દલ દેવળીયા, સમાણા, શેઠવવાડા સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પુર આવ્‍યું છે અનેુ જામજોધપુરના ધ્રાફા ગામેથી પસાર થતી વેણુ નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેવા લાગી છે. જામજોધપુર શહેરમાં પણ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.

(3:41 PM IST)