<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

માણાવદરમાં ભારે વરસાદને કારણે સરાડિયા પોરબંદર હાઈવે કરાયો બંધ

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માણાવદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

જુનાગઢના માણાવદર પંથકમાં ભારે વરસાથી જળબંબાકારની સ્થિતિ. પાણી ભરાતા માણાવદરથી પસાર થતો સરાડીયા-પોરબંદર હાઈવે બંધ કરવાની નોબત આવી છે.  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માણાવદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. માણાવદરના પાજોદ ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે

(6:51 PM IST)