<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

આખરે ભાદર ડેમમાં નવા પાણીની એન્‍ટ્રીઃ પોણા ફુટનો વધારો : સૌરાષ્‍ટ્રના કુલ ડેમોમાં ૦ાા થી રર ફુટ પાણી ઠલવાયું

મેઘરાજાએ લોકોને ખુશ કરી દિધાઃ અનેક ડેમો અર્ધા ભરાયાઃ ભાદર-ર ડેમમાં ૧પ ફુટ પાણી આવ્‍યું : ફુલઝર-૧ અને ફુલઝર (કો.બા.) ડેમો ૯૦ ટકા ભરાયાઃ સીંધણીમાં રર ફુટ પાણી આવ્‍યું: અમરેલીનો સાકરોલીમાં એક રાતમાં ૧૩ ફુટ નવા પાણીની આવક

રાજકોટ તા. ર :.. ધીંગી મેઘસવારીને  કારણે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના કુલ ડેમોમાં ૦ાા થી રર ફુટ નવા પાણીની આવક થતા અનેક ડેમો અર્ધા ભરાઇ ગયા છે, ભાદર-ર ડેમમાં ૧પ ફુટ નવુ પાણી આવ્‍યું છે, તો ભડભાદર-૧ ડેમમાં નવા પાણીની એન્‍ટ્રી થતા-પોણા ફુટનો વધારો નોંધાયો છે, ભાદર-૧ ની સપાટી ૧૦ાા ફુટે પહોંચી છે.

આ ઉપરાંત ફુલઝર-૧, અને ફુલઝર-ર (કો. બા.) ડેમો એક રાતમાં ૯૦ ટકા ભરાઇ ગયા છે, સીંધણી ડેમમાં એકી સાથે રર ફુટ તો અમરેલીના સાકરોલીમાં એક રાતમાં ૧૩ ફુટ નવુ પાણી આવતા આ ડેમ પ૦ ટકા ભરાઇ ગયો છે. ડેમોની વિગત આ મુજબ છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ   છેલ્લા ર૪ કલાકમાં      હાલની જીવંત

              થયેલ વધારો ફુટમાં     સપાટી ફુટમાં

ભાદર                 ૦.૬ર            ૧૦.૪૦

મોજ         ૪.ર૦            ૩૧.ર૦

ફોફળ                 ર.૪૦            ૧ર.૮૦

વેણુ-ર                ૭.૩પ           ૮.૦૦

આજી-ર      ૦.૧૦            રપ.૯૦

આજી-૩      ૩.૪૦            ૮.૯૦

સોડવદર     પ.પ૮           પ.૧૦

સૂરવો                ૧૬.૮            ૧૦.૦૦

વેરી          ૦.૧૦            ૦.૪૦

ન્‍યારી-ર     ૦.૩૩            ૧ર.૧૦

ફાડદંગ બેટી ૧.૮૦            --

ખોડાપીપર   ૧.૪૮            ૩.પ૦

છાપરવાડી-ર ૪.પ૯           પ.૪૦

ભાદર-ર      ૧પ.ર૭          ર૧.૪૦

મોરબી જીલ્લો

મચ્‍છુ-ર      ૦.૭ર           ૧૩.પ૦

ડેમી-ર                ૬.ર૩            ૩.૮૦

ઘોડાધ્રોઇ    ૩.૪૪            ૧૩.૧૦

બંગાવડી     ૦.૬૬            પ.ર૦

બ્રાહ્મણી      ૦.૬૩            ૧૦.૯૦

બ્રાહ્મણી-ર    ૦.૯૮            ૧૩-૦૦

જામનગર જીલ્લો

સસોઇ                ૧.૯૭            ૬.૯૦

પન્‍ના                 ૧.૧૮            પ.પ૦

ફુલઝર-૧     ૧પ.ર૬          ર૦.૧૦

સપડા                પ.૭૪           ૭.૪૦

વિજરખી     ર.ર૬            ૧૩.૭૦

ડાઇમીણસાર ર.૧૭            ૦.૭૦

ફોફળ-ર      ર.૦૦            ૬.૧૦

ઉંડ-૩                 ૦.૮ર            ૧૦-૦૦

આજી-૪      ૬.૩૦            ---

ઉંડા-૧                ૧.પ૪           ૮.૯૦

વાડીસંગ     ૧૧.પપ          ૬.૭૦

ફુલઝર(કો.બા.)       ૧૩.ર૯           ર૧.ર૦

રૂપાવટી      ૩.૬૧            ૩.૮૦

રૂપારેલ               ૩.૯૪            ૩.૮૦

ઉમીયા સાગર        ૧ર.૬૩           ૯.૯૦

સસોઇ-ર     ૪.પ૯           ૧૧.૬૦

વગડીયા     ૧૬.પ૭          ૬.૧૦ (ઓવર ફલો)

દ્વારકા જીલ્લો

ઘી           ૩.ર૮            ૭.૧૦

વર્તુ-૧                ૧૧.૪૮           ૮.ર૦

ગઢકી                ૧પ.ર૬          પ.૧૦

વર્તુ-ર                ૪.૯ર            ૮.પ૦

શેઢા ભાડથરી         ૧૩.૯૪           --

વેરાડી-૧     ૪.૧૩            ---

સીંધણી               રર.ર૪          ૩.૬૦

કાબરકા      ૧.૧પ            ૩.૪૦

વેરાડી-ર     ર.૯પ           ---

મીણસાર     ૧૩.૭૮           ૩.૯૦

સુરેન્‍દ્રનગર જીલ્લો

મોરસલ      ૬.પ૬            --

અમરેલી જીલ્લો

સાકરોલી     ૧૩.૦૬           ૧૩.૧૦

(11:09 AM IST)