<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

જામનગરમાં કાર કેનાલમાં ફસાઇ

જામનગર : શહેરના સત્‍યમ કોલોની રોડ પર આવેલા અંડર બ્રીજની બાજુમાં કેનાલ પાસે ફોરવ્‍હીલ ગાડી કેનાલમાં ફસાઇ હતી. ટ્રોઇંગ વાહન દ્વારા બહાર કાઢવામાં આવી હતી. (તસ્‍વીર : કિંજલ કારસરીયા)

(11:17 AM IST)