<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

અકિલા ન્યુઝ : પહેલી નઝરે તમને આ કાશ્મીર જેવો માહોલ દેખાશે પણ આ કાશ્મીર નથી આતો રાજકોટનું જેતપુર છે વરસાદી વાતાવરણમાં હર વર્ષે જેતપુર સાડી ઉદ્યોગનું પાપ છાપરે ચડી પોકારે છે, સાડી ઉદ્યોગનું ઝેરી કેમિકલ નદીમાં ધાબડી દેવામાં આવે છે અને પાણી તુરંત ઝેર બની જાય છે, આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે, વર્ષો જૂની સમસ્યાનું આજ સુઘી સમાધાન નથી થયું.

(3:20 PM IST)