<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

કરોડોના ખર્ચે બનેલ ઓખા-બેટને જોડતા સિગ્નેચર બ્રિજની પાર્કિંગની દિવાલ પ્રથમ વરસાદે ધરાશાયી : જુઓ વિડીયો

(ભરત બારાઈ દ્વારા)ઓખાતા.૨ :કરોડોના ખર્ચે બનેલ ઓખા-બેટને જોડતા સિગ્નેચર બ્રિજની પાર્કિંગની દિવાલ પ્રથમ વરસાદે ધરાશાયી થતા ભારે ચર્ચા જાગી છે.40 મીટર જેટલી દિવાલ તૂટી જતા તંત્ર દોડતું થયું છે.

(10:02 PM IST)