તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 3rd July 2024
મોરબીમાં દલવાડી સર્કલ પાસેનો ખાડો જીવલેણ બને તે પહેલાં તંત્ર કામગીરી કરે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં દલવાડી સર્કલથી આવાસ યોજના પાસે આવેલ કેનાલના નાલામાં લાંબા સમયથી મસમોટો ખાડો પડ્યો છે. જેમા અવાર નવાર વાહન ફસાતા હોઈ છે. વરસાદના કારણે પાણી ભરાતા લોકો પણ અહી પડતા હોય છે. તેવામાં આજે પણ એક કાર અહીં ફસાઈ હતી. આ ખાડો હવે જીવલેણ બને તે પહેલાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
